રાજેશભાઈ ડાભી - 9099498094

 

CGMS PART -183 QUESTION ધોરણ 8 MAT વર્ગવારી ના સંખ્યા વર્ગવારી ((અલગ પડતી સંખ્યા)

MAT અંગ્રેજી મૂળાક્ષરોની વર્ગવારી ક્વિઝ

CGMS MAT: અંગ્રેજી મૂળાક્ષરોની વર્ગવારી (50 HOT Questions)

1. નીચેનામાંથી અલગ પડતો અક્ષર શોધો:
સાચો જવાબ: D) D (કારણ: બાકીના ત્રણેય સ્વર છે.)
2. નીચેનામાંથી અલગ પડતો સમૂહ શોધો:
સાચો જવાબ: D) JZ (કારણ: બાકીના ક્રમિક અક્ષરો છે.)
3. નીચેનામાંથી અલગ પડતો સમૂહ શોધો:
સાચો જવાબ: C) PN (કારણ: બાકીના સમૂહમાં એક અક્ષર છોડીને ચઢતા ક્રમમાં છે, PN ઉતરતા ક્રમમાં છે.)
4. નીચેનામાંથી અલગ પડતો અક્ષર સમૂહ શોધો:
સાચો જવાબ: D) UVY (કારણ: બાકીનામાં +2 નો તફાવત છે.)
5. નીચેનામાંથી અલગ પડતો અક્ષર સમૂહ શોધો:
સાચો જવાબ: D) GHI (કારણ: બાકીના ઉતરતા ક્રમમાં છે.)

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Post a Comment