CET ધોરણ 5 - ગુજરાતી ભાષા ક્વિઝ
1. જેનો કોઈ શત્રુ નથી તે - આ શબ્દસમૂહ માટે સાચો શબ્દ કયો?
2. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખાને શું કહેવાય?
3. જેને શ્રદ્ધા નથી તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
4. પિતરાઈ ભાઈના દીકરાને શું કહેવામાં આવે છે?
5. મફત ભોજન મળતું હોય તે સ્થળ - શબ્દસમૂહ ઓળખાવો.
6. જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ - શબ્દ જણાવો.
7. ત્રણ કલાકનો સમયગાળો - માટે કયો શબ્દ વપરાય છે?
8. જેની તોલે કોઈ ન આવે તે - શબ્દસમૂહ માટે એક શબ્દ.
9. આંખ આગળ ખડી થતી આબેહૂબ મૂર્તિ - ને શું કહેવાય?
10. દરિયામાં લાગેલી આગ - માટેનો સાચો શબ્દ શોધો.
11. ગાયોનું મોટું ટોળું - શબ્દસમૂહ ઓળખાવો.
12. જેની કિંમત ન થઈ શકે તેવું - માટે કયો શબ્દ છે?
13. પથ્થર પર કોતરેલો લેખ - શબ્દસમૂહ માટે એક શબ્દ.
14. કોઈને માટે જીવ આપનાર - ને શું કહેવાય?
15. જેનામાં કોઈ પણ પાપ નથી તેવું - એક શબ્દમાં કહો.
16. ઇન્દ્રનું આસન - શબ્દ ઓળખાવો.
17. જેને કોઈ પણ આધાર નથી તે - શબ્દસમૂહ જણાવો.
18. બારીકાઈથી જોવું તે - માટે કયો શબ્દ યોગ્ય છે?
19. રણ પ્રદેશમાં દેખાતો પાણીનો આભાસ - ને શું કહેવાય?
20. હાથીને કાબૂમાં રાખવાનું લોખંડનું સાધન - શબ્દ આપો.
21. લોખંડને સોનામાં ફેરવી નાખનાર મણિ - એટલે શું?
22. જેનો કોઈ છેડો કે અંત નથી - તે શબ્દ જણાવો.
23. જાણવાની ઈચ્છા ધરાવનાર - ને શું કહેવાય?
24. મુસાફરી દરમિયાન ખાવા માટેની સામગ્રી - શબ્દ ઓળખાવો.
25. સો વર્ષનો સમયગાળો - માટે કયો શબ્દ છે?
26. વહાણ ચલાવનાર - માટે કયો શબ્દ વપરાય છે?
27. જ્યાં ચાર રસ્તા મળતા હોય તે જગ્યા - શું કહેવાય?
28. ગાયો બાંધવાની જગ્યા - શબ્દસમૂહ માટે એક શબ્દ.
29. પરમાત્માનું હૂબહૂ દર્શન - ને શું કહેવાય?
30. લખી ન શકાય તેવું - માટે કયો શબ્દ યોગ્ય છે?
31. ખેતરના છેડે બાકી રહેલો ઘાસનો ટુકડો - શબ્દ આપો.
32. જેની પત્ની હયાત હોય તેવો પુરુષ - શબ્દ જણાવો.
33. શરણું શોધનાર - ને શું કહેવાય?
34. જેને ક્ષમા ન કરી શકાય તેવું - માટે કયો શબ્દ છે?
35. આંખને ગમે તેવું - શબ્દ ઓળખાવો.
36. જે મરી ન શકે તેવું - શબ્દ આપો.
37. જેનું નામ ખૂબ જાણીતું હોય તે - માટે કયો શબ્દ છે?
38. પૂર્વે થયેલું ન હોય તેવું - શબ્દસમૂહ જણાવો.
39. પગથી માથા સુધી - માટે કયો શબ્દ સાચો છે?
40. જીવન માટે અત્યંત જરૂરી - માટે કયો શબ્દ વપરાય છે?
41. આકાશમાં વિહરનાર - શબ્દસમૂહ ઓળખાવો.
42. ઈશ્વર છે એમ માનનાર - શબ્દ ઓળખાવો.
43. જેનું ભાગ્ય નબળું છે તે - માટે કયો શબ્દ વપરાય છે?
44. જે પરણી ન હોય તેવી કન્યા - શબ્દ આપો.
45. કોઈની પણ આશા રાખ્યા વિના - શબ્દ ઓળખાવો.
46. મનને હરી લે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ.
47. જેની કોઈ સીમા નથી તેવું - માટે કયો શબ્દ છે?
48. જે ઉપકારને ભૂલી જાય તે - શબ્દસમૂહ ઓળખાવો.
49. જંગલમાં લાગેલી આગ - ને શું કહેવાય?
50. જેનું ભાગ્ય જાગી ગયું છે તે - માટે કયો શબ્દ છે?
CET ધોરણ 5 ની તૈયારી માટેની શ્રેષ્ઠ ક્વિઝ.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.