NMMS MAT: કેલેન્ડરની ગણતરી (50 પ્રશ્નો)
લિપ વર્ષ અને વારની ગણતરીના મહત્વના પ્રશ્નો
1. નીચેનામાંથી કયું વર્ષ લિપ વર્ષ છે?
સાચો જવાબ: (C) 2000 (કારણ કે શતાબ્દી વર્ષને 400 વડે ભાગી શકાય છે)
2. જો આજે સોમવાર હોય, તો 61 દિવસ પછી કયો વાર હશે?
સાચો જવાબ: (D) શનિવાર (61 ÷ 7 = શેષ 5, સોમવાર + 5 દિવસ = શનિવાર)
3. એક સામાન્ય વર્ષમાં કુલ કેટલા વધારાના દિવસો (Odd Days) હોય છે?
સાચો જવાબ: (A) 1 (365 ÷ 7 = શેષ 1)
4. લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે?
સાચો જવાબ: (C) 29
5. 1 જાન્યુઆરી 2007 ના રોજ સોમવાર હતો, તો 1 જાન્યુઆરી 2008 ના રોજ કયો વાર હશે?
સાચો જવાબ: (A) મંગળવાર (સામાન્ય વર્ષ હોવાથી 1 દિવસ વધશે)
50. વર્ષ 2024 પછી કયું લિપ વર્ષ આવશે?
સાચો જવાબ: (D) 2028
NMMS પરીક્ષાની તૈયારી માટે આ ક્વિઝ શેર કરો.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment