NMMS QUETION PART 95 SAT વિ.ટે. NMMS પ્રશ્નો

NMMS SAT Science Quiz

NMMS પરીક્ષા - વિજ્ઞાન અને ટેક્નોલોજી (SAT)

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ 50 પ્રશ્નો

1. રસ્ટ (કાટ) નું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે?
સાચો જવાબ: (B) Fe2O3
2. અધાતુ તત્વો સામાન્ય રીતે કેવા ઓક્સાઇડ બનાવે છે?
સાચો જવાબ: (A) એસિડિક
3. કઈ અધાતુને પાણીમાં રાખવામાં આવે છે?
સાચો જવાબ: (B) ફોસ્ફરસ
4. કયું ગ્રીનહાઉસ વાયુ નથી?
સાચો જવાબ: (C) નાઇટ્રોજન
5. લિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુઓના જોડાણને શું કહેવાય છે?
સાચો જવાબ: (C) ફલન
6. કોષની શોધ કોણે કરી હતી?
સાચો જવાબ: (C) રોબર્ટ હૂક
7. કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે?
સાચો જવાબ: (B) કોષકેન્દ્ર
8. વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
સાચો જવાબ: (B) 1 ડિસેમ્બર
9. લોખંડ પર ઝીંકનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે?
સાચો જવાબ: (B) ગેલ્વેનાઈઝેશન
10. અવાજની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે?
સાચો જવાબ: (B) ડેસિબલ
11. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે?
સાચો જવાબ: મંગળ
12. પેનિસિલિનની શોધ કોણે કરી હતી?
સાચો જવાબ: (B) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
13. નીચેનામાંથી કયું અશ્મિબળતણ નથી?
સાચો જવાબ: (D) લાકડું
14. કયું પ્રવાહી વિધુતનું સુવાહક છે?
સાચો જવાબ: (B) લીંબુનો રસ
15. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે?
સાચો જવાબ: (B) સૂર્ય
16. મનુષ્યના કોષમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે?
સાચો જવાબ: (B) 23 જોડ
17. રસીની શોધ કોણે કરી હતી?
સાચો જવાબ: (B) એડવર્ડ જેનર
18. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે?
સાચો જવાબ: (B) સિસ્મોગ્રાફ
19. કયો વાયુ દહન માટે આવશ્યક છે?
સાચો જવાબ: (B) ઓક્સિજન
20. બળનો SI એકમ કયો છે?
સાચો જવાબ: (B) ન્યુટન
21. દબાણનો એકમ કયો છે? જવાબ: ન્યુટન/મીટર² અથવા પાસ્કલ
ન્યુટન/મીટર² (પાસ્કલ)
22. ખેતરની ખેડ કરવા માટે કયું સાધન વપરાય છે? જવાબ: હળ/ટ્રેક્ટર
હળ / હળ સાથેનું ટ્રેક્ટર
23. કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી છે? જવાબ: પારો
પારો (Mercury)
24. અરીસા સામે ઊભા રહેતા ડાબો હાથ જમણો દેખાય તેને શું કહેવાય? જવાબ: પાશ્વીય વ્યુત્ક્રમણ
પાશ્વીય વ્યુત્ક્રમણ
25. સોડિયમને કયા પ્રવાહીમાં રાખવામાં આવે છે? જવાબ: કેરોસીન
કેરોસીન
26. નર પ્રજનન અંગ કયું છે? જવાબ: શુક્રપિંડ
શુક્રપિંડ
27. માદા પ્રજનન અંગ કયું છે? જવાબ: અંડપિંડ
અંડપિંડ
28. કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? જવાબ: ઘર્ષણ બળ
ઘર્ષણ બળ
29. અવાજ કયા માધ્યમમાં ગતિ કરી શકતો નથી? જવાબ: શૂન્યાવકાશ
શૂન્યાવકાશ
30. આકાશમાં વીજળી થવાનું કારણ શું છે? જવાબ: વીજભારનું વિભારણ
વીજભારનું વિભારણ
31. કેલિડોસ્કોપમાં કેટલા અરીસા હોય છે? જવાબ: ત્રણ
ત્રણ
32. સીરીયસ તારો કયા નક્ષત્રની નજીક છે? જવાબ: મૃગશીર્ષ
મૃગશીર્ષ
33. કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે જવાબદાર છે? જવાબ: CO2
કાર્બન ડાયોક્સાઇડ (CO2)
34. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? જવાબ: સાત
સાત
35. દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયા કયા છે? જવાબ: લેક્ટોબેસિલસ
લેક્ટોબેસિલસ
36. કૃત્રિમ રેશમ તરીકે કોણ ઓળખાય છે? જવાબ: રેયોન
રેયોન (Rayon)
37. ટેફલોનનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ: રસોઈના નોન-સ્ટિક વાસણોમાં
રસોઈના નોન-સ્ટિક સાધનોમાં
38. સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? જવાબ: હીરો
હીરો (Diamond)
39. પેટ્રોલિયમના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? જવાબ: વિભાગીય નિસ્યંદન
વિભાગીય નિસ્યંદન
40. કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધુ છે? જવાબ: હાઇડ્રોજન
હાઇડ્રોજન
41. કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? જવાબ: મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ
42. એડ્રિનાલિન ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? જવાબ: મૂત્રપિંડની ઉપર
મૂત્રપિંડની ઉપર
43. રસોઈમાં વપરાતા ગેસ સિલિન્ડરમાં કયો ગેસ હોય છે? જવાબ: LPG
LPG (Liquefied Petroleum Gas)
44. કોષનું પાવર હાઉસ કોને કહેવાય છે? જવાબ: કણાભસૂત્ર
કણાભસૂત્ર
45. કઈ રસી મુખ દ્વારા આપવામાં આવે છે? જવાબ: પોલિયો
પોલિયો (Polio)
46. ચીઝની બનાવટમાં કયા સૂક્ષ્મજીવો વપરાય છે? જવાબ: બેક્ટેરિયા
બેક્ટેરિયા
47. ખેતરમાંથી નકામું ઘાસ દૂર કરવાને શું કહેવાય? જવાબ: નિંદામણ
નિંદામણ
48. કયું સાધન વિધુત પ્રવાહની હાજરી માપે છે? જવાબ: ટેસ્ટર
ટેસ્ટર અથવા ગેલ્વેનોમીટર
49. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ: ગુરુ
ગુરુ (Jupiter)
50. દહન માટે કયા ત્રણ પરિબળો જરૂરી છે? જવાબ: બળતણ, હવા (ઓક્સિજન), ગરમી
બળતણ, ઓક્સિજન અને ગરમી

NMMS પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક!

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Post a Comment