CET PART - 68 QUESTION ધોરણ 5 SAT GUJ વિરામચિહ્નો

CET Grade 5 Gujarati - Viramchihno Quiz

CET પરીક્ષા - ગુજરાતી ભાષા: વિરામચિહ્નો

વિષય: વિરામચિહ્નો (50 HOT પ્રકારના પ્રશ્નો)

1). વાક્યના અંતે જ્યારે હકીકત પૂરી થાય ત્યારે કયું ચિહ્ન મુકાય છે?
સાચો જવાબ: પૂર્ણવિરામ
2). 'તમે ક્યારે આવશો' - આ વાક્યના અંતે કયું ચિહ્ન આવવું જોઈએ?
સાચો જવાબ: ? (પ્રશ્નચિહ્ન)
3). આશ્ચર્ય, ક્રોધ કે ધિક્કારની લાગણી દર્શાવવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
સાચો જવાબ: ઉદગારચિહ્ન
4). વાક્યમાં થોડું અટકવાનું હોય ત્યારે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
સાચો જવાબ: અલ્પવિરામ
5). 'ગાંધીજીએ કહ્યું, "સત્ય એ જ ઈશ્વર છે."' - આ વાક્યમાં કયા વિરામચિહ્નો વપરાયા છે?
સાચો જવાબ: અલ્પવિરામ અને અવતરણચિહ્ન
6). પત્રો કે યાદીના અંતે 'લિ.' પછી કયું ચિહ્ન મુકાય છે?
સાચો જવાબ: . (પૂર્ણવિરામ)
7). નીચેનામાંથી કયા વાક્યમાં પ્રશ્નચિહ્નનો ખોટો ઉપયોગ થયો છે?
સાચો જવાબ: મને ખબર નથી કે તે કોણ છે? (આ વિધાન વાક્ય છે)
8). 'બા બોલ્યા : "જાવ, રમો."' - અહીં બે ટપકાં (:) ને શું કહેવાય છે?
સાચો જવાબ: ગુરુવિરામ
9). કોઈના બોલેલા શબ્દો જેમના તેમ લખવા હોય ત્યારે કયું ચિહ્ન વપરાય છે?
સાચો જવાબ: અવતરણચિહ્ન
10). 'વાહ ! કેવું સુંદર દ્રશ્ય !' - આ વાક્યમાં ઉદગારચિહ્ન શું દર્શાવે છે?
સાચો જવાબ: પ્રશંસા કે આનંદ
11). જ્યારે કોઈ વિષયના વિભાગો પાડવાના હોય ત્યારે કયું ચિહ્ન વપરાય છે?
સાચો જવાબ: ગુરુવિરામ
12). નીચેનામાંથી કયું વાક્ય વિરામચિહ્નની દ્રષ્ટિએ સાચું છે?
સાચો જવાબ: અરે રે! શું થઈ ગયું?
50). 'તેણે કહ્યું કે હું આવતીકાલે આવીશ.' - આ વાક્યમાં 'કે' પછી કયા ચિહ્નનો ઉપયોગ ટાળવો જોઈએ?
સાચો જવાબ: અલ્પવિરામ (કે પછી અલ્પવિરામ ન આવે)

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Post a Comment