CET PART - 75 QUESTION ધોરણ 5 SAT EWS 5 રોગ અને સારવાર, 13 સ્વચ્છતા આપણું કામ

CET Grade 5 Environment Quiz

CET પરીક્ષા તૈયારી - પર્યાવરણ

પાઠ 5: રોગ અને સારવાર | પાઠ 13: સ્વચ્છતા આપણું કામ
1). જો કોઈ બાળકને પાંડુરોગ (એનિમિયા) થયો હોય, તો તેના લોહીમાં શેનું પ્રમાણ ઓછું હશે?
2). મલેરિયાનો ફેલાવો કરનાર માદા મચ્છરનું નામ શું છે?
3). "ગંદકી આપણે કરીએ અને સાફ બીજા કરે" - આ વિચારધારાને બદલવા માટે ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો?
4). લોહતત્વની ઉણપ દૂર કરવા કયા ખોરાક લેવા જોઈએ?
5). કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે મલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે?
6). ડો. બાબાસાહેબ આંબેડકરના મતે કયા ક્ષેત્રમાં સમાનતા હોવી અનિવાર્ય છે?
7). મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે?
8). સફાઈ કામદારો પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?
9). ચોમાસામાં કયા રોગો થવાની શક્યતા વધુ હોય છે?
10). "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" - આ સૂત્ર કોણે સાર્થક કર્યું હતું?
11). પાણીમાં ફિનાઈલ કે કેરોસીન નાખવાથી મચ્છરોનો ઉપદ્રવ કેમ ઘટે છે?
12). જો સમાજમાં કોઈ સફાઈ કામ ન કરે, તો શું પરિસ્થિતિ સર્જાય?
13). માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે?
14). સાબરમતી આશ્રમમાં આવનાર દરેક વ્યક્તિએ કયું કામ શીખવું પડતું હતું?
15). મલેરિયા તાવના મુખ્ય લક્ષણો કયા છે?
16). નારાયણ (મહાદેવભાઈ દેસાઈના પુત્ર) ગાંધીજી સાથે કેટલા વર્ષની ઉંમરે જોડાયા હતા?
17). હિમોગ્લોબિનનું પ્રમાણ જાણવા કયો ટેસ્ટ કરવામાં આવે છે?
18). ડૉ. ભીમરાવ આંબેડકરનું નાનપણનું કયું સ્થળ પાઠમાં વર્ણવાયેલું છે?
19). મલેરિયાની દવા કયા ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે?
20). અસ્પૃશ્યતા નિવારણ માટે સૌથી મોટું યોગદાન કોનું છે?
21). ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કયા જીવજંતુ દ્વારા ફેલાય છે?
22). ગાંધીજી સફાઈ માટે શાનો ઉપયોગ કરવા પર ભાર મૂકતા?
23). લોહીમાં લોહતત્વની ઉણપથી કયો રોગ થાય છે?
24). શાળામાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી કોની છે?
25). રજતને તાવ આવ્યો ત્યારે ડૉક્ટરે તેના લોહીના રિપોર્ટમાં શું જોયું હશે?
26). ભારતના બંધારણના ઘડવૈયા કોણ છે?
27). મચ્છરોના પોરા કયા કલરના દેખાય છે?
28). ગંદકીથી કયા પ્રકારના પ્રદૂષણ ફેલાય છે?
29). પાણીના ટાંકા અને કુલર નિયમિત કેમ સાફ કરવા જોઈએ?
30). ગામને સ્વચ્છ રાખવા માટે તમે શું કરી શકો?
31). લોહીની તપાસ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
32). જૂના જમાનામાં શૌચાલયની સફાઈ માટે કેવી વ્યવસ્થા હતી?
33). મલેરિયાના જંતુઓ લોહીના કયા કણમાં જોવા મળે છે?
34). ગાંધીજીના મતે કયું શિક્ષણ સૌથી મોટું છે?
35). નીચેનામાંથી કયો રોગ ચેપી નથી?
36). "બાબલ" એ કોનું હલામણું નામ હતું?
37). જો પાંડુરોગ થયો હોય તો શરીરમાં કઈ શક્તિ ઘટે છે?
38). સફાઈ એ કોનું કામ છે?
39). મચ્છરોને પેદા થતા અટકાવવા ખાબોચિયામાં શું નાખવું જોઈએ?
40). કયા દિવસને 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે?
41). લોહીની તપાસ કરવા માટે આંગળી પર શું કરવામાં આવે છે?
42). ગાંધીજીના મિત્રનું નામ શું હતું જે આશ્રમમાં રહેતા હતા?
43). માઈક્રોસ્કોપથી વસ્તુ કેટલા ગણી મોટી જોઈ શકાય છે?
44). શૌચાલય સાફ કરનારને લોકો કયા નામે સંબોધતા જે અયોગ્ય હતું?
45). મચ્છર કયા પાણીમાં ઈંડા મૂકે છે?
46). અસ્પૃશ્યતા એ ભારત માટે શું છે?
47). મલેરિયાની રસી શોધવા બદલ રોનાલ્ડ રોસને કયો એવોર્ડ મળ્યો હતો?
48). સ્વચ્છ ભારત અભિયાન ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું?
49). માખીઓ ગંદા કચરા પર બેસીને ખોરાક પર શું લાવે છે?
50). સ્વચ્છતા જાળવવાથી શું ફાયદો થાય?

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Post a Comment