વિભાગ : 2 શાળાકિય ક્ષમતા કસોટી (SAT)
સામાજિક વિજ્ઞાન - પાઠ 18 અને 19 (50 HOT પ્રશ્નો)
1. સંચાર માધ્યમોનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતની સૌથી વધુ તકેદારી રાખવી જોઈએ?
જવાબ : (B) અંગત માહિતીની ગુપ્તતા
2. જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે?
જવાબ : (B) ગ્રાહકોને વસ્તુ પ્રત્યે આકર્ષવા
3. નીચેનામાંથી કયું સંચાર માધ્યમનું આધુનિક સાધન છે?
જવાબ : (B) સ્માર્ટફોન
4. વસ્તુના વેચાણ માટેની આકર્ષક રીત એટલે શું?
જવાબ : (A) જાહેરાત
5. બજારમાં ગ્રાહકનું શોષણ અટકાવવા કઈ સંસ્થા કાર્યરત છે?
જવાબ : (B) ગ્રાહક સુરક્ષા મંડળ
6. 'મોલ' એ કેવા પ્રકારનું બજાર છે?
જવાબ : (C) શોપિંગ કોમ્પ્લેક્સ
7. ખેડૂત ઉત્પાદિત માલ કયા બજારમાં વેચે છે?
જવાબ : (B) માર્કેટિંગ યાર્ડ (APMC)
8. ઓનલાઈન શોપિંગ માટે કઈ એપ્લિકેશન જાણીતી છે?
જવાબ : (B) એમેઝોન / ફ્લિપકાર્ટ
9. જાહેરાત દ્વારા સામાજિક મૂલ્યોનું શું થાય છે?
જવાબ : (B) જનજાગૃતિ ફેલાય છે (દા.ત. બેટી બચાવો જાહેરાત)
10. ગ્રાહક જ્યારે છેતરાય ત્યારે તેણે ક્યાં ફરિયાદ કરવી જોઈએ?
જવાબ : (C) ગ્રાહક અદાલત
11. ટીવી પર આવતી 'સ્વચ્છ ભારત' ની જાહેરાત શું દર્શાવે છે?
જવાબ : (B) સામાજિક જાગૃતિ
12. કયા બજારમાં ગ્રાહકને ઉધાર માલ મળી રહે છે?
જવાબ : (B) મોહલ્લા બજાર
13. પૃથ્વી પરના અતિ દૂરના સ્થળો વચ્ચેના સંદેશા વ્યવહાર માટે કોનો ઉપયોગ થાય છે?
જવાબ : (B) કૃત્રિમ ઉપગ્રહ (Satellite)
14. કયું સાધન માત્ર શ્રાવ્ય (સાંભળી શકાય તેવું) સંચાર માધ્યમ છે?
જવાબ : (B) રેડિયો
15. બજારમાં 'ઈકો ફ્રેન્ડલી' વસ્તુઓ એટલે શું?
જવાબ : (B) પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી વસ્તુઓ
પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment