રાજેશભાઈ ડાભી - 9099498094

 

 કોઈ પ્રશ્ન કે જવાબ મા ભુલ જણાઈ આવે કે સરખુ ન દેખાય તો આપ 9099498049 પર મેસેજ કરી જાણ કરી શકો છો. ક્વિઝનુ નું નામ, નંબર અને પ્રશ્ન નંબર અવશ્ય જણાવવો.

PSE STD 6 PART 27 MATHS 250 QUESTION

15. 999 અને 1001 વચ્ચેની સંખ્યા કઈ મળે ?
7. એક મીટર કાપડનો ભાવ 12 રૂપિયા છે. તો 4320 રૂપિયામાં કેટલા મીટર કાપડ આવે ?
16. 123, 232, 181, 207ને ચઢતા ક્રમમાં ગોઠવો.
17. ત્રણ હજાર પાંચસો સાતને અંકોમાં લખતાં...
18. 998 પછીની તરતની સંખ્યા કઈ ?
8. 213ने  .......... ५३  ?
19. 45<57 તો બંનેની બાદબાકી શું થાય ?
9. 3405માં દશકનો અંક કયો છે ?
10. 3 હાથી અને 2 પોપટના પગ કેટલા ? (D)-16
20. ઉતરતા ક્રમમાં ગોઠવો : 991, 989, 995, 990
21. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ?
22. નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ?
23. એક લંબચોરસની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય?
32. 12, 24, 36, 48, ? प्रश्नार्थनी ४ग्याजे ક્રમસર લખતાં 12નો અવયવી કયો આવશે ?
33. 643247 + 138903ના સરવાળાનો દશકનો અંક કયો આવશે ?
34. 11 થી ગણતાં 20 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે ?
24. ........+ 17 = 17 તો ખાલી જગ્યામાં શું આવે?
35. 12ના કુલ કેટલા અવયવો મળે ?
25. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત …….થી થાય.
26. 16x(2+4)=....
36. ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતાં કેટલા આવે?
27. 16ના કુલ અવયવો કેટલા મળે ?
37. 1 એ કેવી સંખ્યા કહેવાય છે ?
28. રેખાબેને ₹45ના ભાવે 30 કિલોગ્રામ ગોળ લીધો તો કેટલા રૂપિયા આપ્યા હશે ?
38. બે અંકની મોટામાં મોટી સંખ્યામાંથી બે અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા કેટલા રહે ?
29. યોગેશભાઈના મકાનનું ભાડું માસિક ₹2500 છે, તો વાર્ષિક ભાડાના કેટલા રૂપિયા આપશે ?
40. 4 એકમ 3 દશક અને 5 શતકથી કઈ સંખ્યા બને ?
39. 999 - 99 - 9નું સાદું રૂપ કેટલું થાય? (D)-891
30. 15 x 12 = 12 x =
41. એક ડઝન પેન્સિલનો ભાવ ₹48 હોય તો 8 પૅન્સિલના કેટલા રૂપિયા આપવા પડે ?
31. પહેલી દસ પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે ?
42. કોઈપણ સંખ્યાને 13 વડે ભાગતાં વધુમાં વધુ કેટલી શેષ વધે ?
52. આપેલા ખાનામાં વચ્ચેની સંખ્યા લખો. 499 ☐ 501
43. નીચેના પૈકી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?
53. 250+362=.........
54. 900412 =
44. ABCDE FGH ઉપરોક્ત સંખ્યારેખાના બિંદુ Aને શૂન્ય(0) સાથે સાંકળી દરેક અક્ષર એકમ અંતરે હોય તો F ને કયા અંક સાથે સંકળાય ?
55. 520માં 2ની સ્થાનકિંમત =
45. સાદું રૂપ આપતાં શું મળે? 6x15/3
56. 10 ને 5 वडे गुश्ता....
57. यडता भभां गोवो  101, 102, 106,=........
46. 1000 - 999 કરતા કેટલો જવાબ મળે ?
47. 3 કલાક 30 મિનિટની કુલ કેટલી મિનિટ થાય ?
58. ઉતરતા ક્રમમાં ગોઠવો : 106, 105, 104=.......
48. એક રમત 2:30 કલાકે શરૂ થઈ 3:15 કલાકે પૂરી થઈ તો કેટલો સમય ચાલી ?
59. ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા લખો.
60. વર્ષનો પહેલો મહિનો કયો ?
49. લીપ યરના કેટલા દિવસ હોય ?
61. એક વર્ષના દિવસ કેટલા ?
50. 3:40 કલાકમાં 1:45 કલાક ઉમેરતાં કેટલા થાય ?
62. ઘડિયાળમાં મોટા કાંટાને કયો કાંટો કહેવામાં આવે છે ?
51. 67ની તરતની પહેલાની સંખ્યા કઈ ?
63. જેની ચારે બાજુ સરખી હોય તેને શું કહેવાય?
64. 12 પૅન 6 બાળકોને વહેચતાં દરેકને કેટલી પૅન મળે ?
76. 4579ની તરતની પછીની સંખ્યા કઈ છે ?
77. દરેક સંખ્યાનો નાનામાં નાર્નો અવયવ......છે.
65. 460/5=........
78. 15નો મોટામાં મોટો અવયવ કયો છે ?
66. 24 ફુગ્ગા 6 બાળકોને વહેંચતાં. દરેક બાળકને કેટલા મળે ?
79. 12/72=.........
67. બે ચતુર્થાંશને અંકમાં કેવી રીતે લખાય ?
80. ત્રિકોણ બનાવવા કેટલા રેખાખંડો જોઈએ ?
68. અપૂર્ણાંકને અંકમાં લખો : એક દ્વિતિયાંશ
81. રેખાખંડ ABને કઈ રીતે દર્શાવાય ?
69. 28 કે 29 દિવસ કયા મહિનામાં આવે ?
82. 3, 7, 12 માં કઈ સંખ્યા વિભાજ્ય છે ?
70. વજનનું માપ કરવા શેનો ઉપયોગ થાય છે ?
83. 12x10=.........
71. ગુંજાશનો મોટો એકમ શો છે ?
84. 17x9=.........
72. એક લિટર =…….મિલીલીટર
85. 4932ને શબ્દમાં લખો.
73. છ હજાર પાંચસો ત્રેવીસ.....
74. 3000 _ 999 યોગ્ય સંકેત કયો છે?
86. ત્રિકોણ માટેનો સંકેત કયો છે ?
75. 5911 _ 5911 યોગ્ય સંકેત મૂકો.
87. જે ત્રિકોણની ત્રણ બાજુઓ એકસરખી હોય તેને ક્યો ત્રિકોણ કહેવાય ?
99. 4238/10=2l artheta
100. (2+3)+22=(2+...)+3
88. ત્રિકોણનાં કુલ કેટલાં અંગો છે ?
101. નીચેની સંખ્યાઓની જોડમાંથી કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 98 થાય છે ?
89. 4.5+3.8=.........
90. 19.1-14.5=..........
102. એક બોક્સમાં 10 પૅન્સિલ છે. તો આવા 8 બોક્સમાં કુલ કેટલી પેન્સિલ થાય?
91. 1900 पैसा = ...... ३पिया
103. 4 એકમ 3 દશક 7 સો થી બનતી સંખ્યા કઈ ?
92. સંખ્યાઓને અંકમા લખો: પચ્ચીસ હજાર નવસો ચૌદ
104. 1000ની તરત પહેલાની સંખ્યા કઈ ?
93. સંખ્યારેખા પર 1, 2, 3, એ 0 ની કઈ બાજુએ આવે ?
105. 257 ને 5 વડે ભાગતા કેટલી શેષ વધે ?
94. સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ ?
106. ગુંજાશનો એકમ કયો છે ?
95. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
107. 999-900 = કેટલા થાય ?
96. 28ના અવયવો જણાવો.
108. 4 સે.મી. બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?
97. એક જ અવયવ હોય તેવી સંખ્યા કઈ ?
109. બે અંકની મોટામાં મોટી સંખ્યામાંથી બે અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા જવાબ કેટલો મળે ?
98. पूर्ण संध्या...........
110. 7 સે.મી. લંબાઈ અને 5 સે.મી. પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ?
120. જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેને કેવી સંખ્યા કહેવાય ?
111. નીચેનામાંથી બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
121. ઝીલ પાસે 50 પૈસાના 3 સિક્કા અને 25 પૈસાના 6 સિક્કા છે. તો તેની પાસે કુલ કેટલા રૂપિયા થાય ?
112. મીના સવારે 6:50 થી 7:10 સુધી પ્રાર્થના કરે છે. તો કેટલો સમય પ્રાર્થના કરે છે?
122. એક ગ્રામવનમાં 245 વૃક્ષો હતાં અને બીજા ચોમાસાં દરમિયાન બીજાં 175 વૃક્ષો વાવ્યાં. તો ગ્રામવનમાં કુલ કેટલાં વૃક્ષો થયાં ?
113. 3 કલાક 45 મિનિટ અને 2 કલાક 40 મિનિટ એટલે કુલ કેટલો સમય થાય ?
123. પાંચને રોમન અંકમાં કઈ રીતે લખાય ?
114. 5x7x0=324ll थाय ?
124. 13ના અવયવોની સંખ્યા કેટલી ?
115. કોઈ એક સંખ્યાને 13 વડે ભાગતા વધુમાં વધુ કેટલી શેષ વધે ?
125. એક કિલોગ્રામ બટેટાંનો ભાવ 20 રૂપિયા હોય તો 7 કિલોગ્રામ બટેટાંની કિંમત કેટલી થાય?
116. છેદ 9 અને અંશ 5 હોય તેવો અપૂર્ણાંક કયો?
126. 1 થી 100 સુધીમાં એકમના સ્થાનમાં 8 હોય એવી કેટલી સંખ્યા મળે ?
117. કોઈપણ મહિનાની 7મી તારીખે રવિવાર છે. તો તે મહિનામાં નીચે પૈકી કઈ તારીખે રવિવાર આવશે ?
127. 1136+93+853 બરાબર કેટલા થાય ?
118. એક કોડી પતંગની કિંમત 40 રૂપિયા હોય તો 5 પતંગની કિંમત કેટલી થાય ?
128. 7000 - 525 - 77નું સાદુંરૂપ શું થશે ?
119. 8/10 ને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય ?
129. 6,9, 4, 0 આ ચાર અંકોથી બનતી મોટામાં મોટી સંખ્યા કઈ ?
130. 31, 41, 51, 61 પૈકી વિભાજ્ય સંખ્યા કઈ ?
131. ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતાં કઈ સંખ્યા મળે ?
132. 87, 78, 67, 92ને ચઢતા ક્રમમાં ગોઠવતાં ત્રીજા ક્રમે આવતી સંખ્યા કઈ?
133. એક જ ઉદ્દભવબિંદુવાળા બે વિરુદ્ધ કિરણથી કઈ આકૃતિ રચાય ?
134. બિંદુ A અને બિંદુ B વચ્ચેના અંતરને કઈ રીતે દર્શાવાય?
135. 12-12 બરાબર કેટલા થાય ?
136. 2/7 સમ-અપૂર્ણાંક કયો છે?
137. 25 પૈસાના કેટલા સિક્કા ભેગા કરીએ તો 9 રૂપિયા થાય ?
138. 3, 8, 6, 5 અને 1 એ દરેક અંકનો એક જ વખત ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા લખો.
139. લીપ વર્ષની પહેલી તારીખે રવિવાર હોય તો તે વર્ષની છેલ્લી તારીખે કયો વાર હોય?
140. 20 મીટર કાપડની કિંમત રૂ.880 હોય તો 1 મીટર કાપડની કિંમત કેટલી થાય ?
141. એક ત્રિકોણના ત્રણેય ખૂણાનાં માપ સરખાં છે તો તે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ હશે ?
142. 8 કિલોમીટર =......મીટર
143. કિરણને કેટલાં અંત્યબિંદુઓ હોય છે.
144. ZABCમાં ખૂણાનું શિરોબિંદુ કયું છે ?
145. 8 સેમી. લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય?
146. 3 લિટર દૂધમાંથી 200 મિલિ. દૂધની એક એવી કેટલી શીશી ભરી શકાય ?
147. ગુણાકાર એ.……ની પુનરાવર્તી પ્રક્રિયા છે.
148. આકૃતિમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે?
149. 5 7/10 ને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય?
150. ઈ.સ.(અંગ્રેજી)મહિનાઓના માસના 30 દિવસ હોય તેવા મહિનાની સંખ્યા કેટલી ?
151. 8 કિગ્રા કેરીનો ભાવ રૂ.160 હોય તો 1 કિગ્રા કેરીનો ભાવ કેટલા રૂપિયા ?
152. 1 કિગ્રા કેરીનો ભાવ 50 રૂપિયા હોય તો 9 કિગ્રા કેરીનો ભાવ કેટલા રૂપિયા ?
153. જો 1 કિગ્રા કેરીનો ભાવ 35 રૂપિયા હોય તો 210 રૂપિયામાં કેટલા કિ.ગ્રા. કેરી આવે ?
154. જો એક ટ્રક 1 કલાકમાં 28 કિ.મી. અંતર કાપી શકે તો 6 કલાકમાં કેટલા કિ.મી. અંતર કાપી શકે ?
155. જો એક બળદગાડાએ 9 કલાકમાં 180 કિ.મી. અંતર કાપ્યું હોય તો 5 કલાકમાં કેટલાં કિ.મી.નું અંતર કાપ્યું હોય?
156. જો એક લાખમાં પાછળ એક શૂન્ય ઉમેરીએ તો કઈ સંખ્યા બને ?
157. તમારી પાસે 400 કિગ્રા કેરી છે. એક બોક્સમાં 20 કિગ્રા કેરી ભરી શકાય તો આ કેરી ભરવા કેટલાં બોક્સની જરૂર પડશે ?
158. 1000 से.भी. = डेटा भीटर ?
159. 5000 કિ.ગ્રા. એટલે કેટલા ટન ?
160. નીચેનામાંથી અંતરનો મોટો એકમ કયો છે ?
161. દૂધ કયા એકમમાં મપાય છે ?
162. ખૂણા માપવા માટેના સાધનનું નામ શું છે ?
163. ચોરસ રૂમમાં બે દીવાલો વચ્ચે કેવો ખૂણો બનશે ?
164. ઘડિયાળમાં બે વાગ્યે કેવો ખૂણો બનશે ?
165. અંગ્રેજી મૂળાક્ષર S માં કેટલા કાટકોણ છે ?
166. 4 કિગ્રા કેરીનો ભાવ 120 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા ?
167. 1 કિગ્રા કેરીનો ભાવ 60 રૂપિયા હોય તો 7 કિગ્રા કેરીનો ભાવ કેટલા રૂપિયા ?
168. જો 1 કિગ્રા કેરીનો ભાવ 45 રૂપિયા હોય તો 180 રૂપિયામાં કેટલા કિ.ગ્રા. કેરી આવે ?
169. જો એક ટ્રક 1 કલાકમાં 25 કિ.મી. અંતર કાપી શકે તો 4 કલાકમાં કેટલા કિ.મી. અંતર કાપી શકે ?
170. જો એક બળદગાડાએ 6 કલાકમાં 180 કિ.મી. અંતર કાપ્યું હોય તો 2 કલાકમાં કેટલા કિ.મી.નું અંતર કાપ્યું હોય ?
171. જો એક લાખમાં પાછળ બે શૂન્ય ઉમેરીએ તો કઈ સંખ્યા બને ?
172. તમારી પાસે 200 કિગ્રા કેરી છે. એક બોક્સમાં 25 કિગ્રા કેરી ભરી શકાય તો આ કેરી ભરવા કેટલાં બોક્સની જરૂર પડશે ?
173. 1 મીટર એટલે કેટલા સે.મી. ?
174. 1 ટન એટલે કેટલા કિ.ગ્રા. ?
175. નીચેનામાંથી લંબાઈનો એકમ કયો છે ?
176. વજન કયા એકમોમાં મપાય છે ?
177. કોણમાપકમાં કેટલાં અંશ સુધીનું માપ દર્શાવેલું હોય ?
178. તમારા ઘરનો દરવાજો અડધો ખોલવામાં આવે તો કેવો ખૂણો બનશે ?
179. ઘડિયાળમાં પાંચ વાગ્યે કેવો ખૂણો બનશે ?
180. અંગ્રેજી મૂળાક્ષર H માં કેટલાં કાટકોણ છે ?
181. ઇંટનો આકાર કેવો હોય છે ?
182. 1 ઇંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે ?
183. 1259 માં 5ની સ્થાનકિંમત કેટલી થાય?
184. દસ હજારમાં કેટલાં શૂન્ય આવે ?
185. ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ ?
186. ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ ?
187. નીચેનામાંથી કઈ સંખ્યામાં 2ની સ્થાનકિંમત 2000 થાય ?
188. 1000 ઈંટનો ભાવ 4000 રૂપિયા હોય તો 3 ઈંટનો ભાવ કેટલા રૂપિયા થાય ?
189. 1 ટ્રકમાં 3000 ઈંટો સમાઈ શકે તો 5 ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકે ?
190. નીચેના પૈકી અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ ક્યો છે?
191. 1 મીટર બરાબર 100 સે.મી. તો 30 મીટર બરાબર કેટલા સે.મી.?
192. એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ બેસી શકે તો પાંચ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે ?
193. 25ને 0 વડે ગુણીએ તો શો જવાબ આવે ?
194. નીચેનામાંથી કોનો સરવાળો 500 થી વધુ થાય?
195. નવ હજાર બસોને અંકોમાં કેવી રીતે લખાય ?
196. આ ચિત્ર ક્યાંથી લેવાયું છે ?
197. નીચેનામાંથી કઈ દર્પણ આકૃતિ નથી ?
198. 159માં એકમના સ્થાને કયો અંક છે ?
199. ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ ?
200. ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ ?
201. 3, 7, 2 અંકનો એક જ વાર ઉપયોગ કરી બનતી ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ ?
202. 845નો વિસ્તાર ક્યો છે ?
203. 900 + 80 + 7 વિસ્તારથી કઈ સંખ્યા બને ?
204. હિરલ પાસે 35 લખોટીઓ છે. 50 લખોટીઓ કરવા માટે કેટલી ઉમેરવી પડે ?
205. 100 ચૉકલેટમાંથી 25 ચૉકલેટ બીજાને આપી દઈએ તો કેટલી વધે ?
206. કઈ બે સંખ્યાઓનો સરવાળો 72 થાય ?
207. કઈ બે સંખ્યાઓની બાદબાકી 35 થાય?
208. તે નેતાના જન્મને દોઢ સદી થઈ છે, તો કેટલાં વર્ષ થયાં હશે ?
209. 555 એ 198 કરતાં કેટલા વધુ છે ?
210. બસો ચારને અંકોમાં કેવી રીતે લખાય ?
211. અંગ્રેજી L મૂળાક્ષર માં કેટલા ગુરુકોણ છે ?
212. 7 સે.મી. બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ?
213. 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે?
214. એક વિદ્યાર્થી દિવસના 12 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ ઊંધ્યો હશે ?
215. એવો કયો મૂળાક્ષર છે ? જેને અડધો આંટો ફેરવતા મૂળ અક્ષર જેવો દેખાય ?
216. નીચેનામાંથી કઈ આકૃતિ સંમિતિ દર્શાવતી નથી?
217. 20ને કેટલા અવયવ છે ?
218. નીચેનામાંથી કઈ પેટર્ન અલગ પડે છે ?
219. સમઘનને કેટલી બાજુઓ હોય ?
220. 0.8 સેમી. એટલે કેટલા મિ.મી. ?
221. વિનોદની ઊંચાઈ 2 મીટર અને 35 સેમી. છે તો તેને નીચેનામાંથી કઈ રીતે લખાય ?
222. એક ચોરસ પાટિયાની પરિમિતિ 44 સેમી. છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
223. વિજય દરરોજ 12 લિટર પાણી પીવે તો તે એક મહિનામાં કેટલા લિટર પાણી પીશે ?
224. 18 x _ = 90 તો માં કઈ સંખ્યા આવે ?
225. અમદાવાદથી વડોદરાનું અંતર કયા એકમમાં દર્શાવાય છે ?
226. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો 300 થી વધુ થાય ?
227. 3 કલાક 15 મિનિટ - 25 મિનિટ બરાબર કેટલા ?
228. 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત 22 ₹ હોય તો 12 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત કેટલી ?
229. 4 લિટર દૂધમાંથી 25 મિલિ. દૂધના કેટલા પાઉચ બનાવી શકાય ?
230. એક વર્તુળમાં કેટલી ત્રિજ્યાઓ દોરી શકાય ?
231. એક કિગ્રા ગાજરનો ભાવ 32 ₹ હોય તો 1/4 કિગ્રા ગાજરનો ભાવ કેટલો ?
232. 7/4 મીટર બરાબર કેટલા સેમી. ?
233. પેટર્ન પૂર્ણ કરો 1, 2, 4, 7, 11, 16,...
234. 50,000 ગ્રામ = _ કિગ્રા ?
235. બે અંકની સૌથી નાની સંખ્યામાં 100 ઉમેરતાં કેટલા થાય ?
236. 7451માં કયા અંકની સ્થાનકિંમત સૌથી વધુ છે?
237. 65માં કંઈ સંખ્યા ઉમેરવાથી 100 મળે ?
238. 89 થી 23 ઓછા એટલે ?
239. એક લાદીની લંબાઈ 2 મીટર છે. બીજી લાદીની લંબાઈ 55 સેમી. છે. બંને પટ્ટીને જોડતા કુલ લંબાઈ કેટલી થાય ?
240. જો 5 સપ્ટેમ્બર, 2021 ના રોજ રવિવાર હોય તો 30 સપ્ટેમ્બર, 2021ના રોજ કયો વાર આવે ?
241. એક ફૂલને સાત પાંખડીઓ છે. એક ફૂલછડીમાં 15 ફૂલો છે. તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ હોય?
242. 40 મીટર દોરડાના એકસરખા આઠ ભાગ કરવાથી દરેક ભાગમાં કેટલા મીટરનું દોરડું થાય ?
243. 10 ડઝન કેળાંની કિંમત 480 ₹ હોય તો એક કેળાની કિંમત કેટલી થાય ?
244. 7 રૂપિયા 7 પૈસા બરાબર કેટલા પૈસા ?
245. 7 દશક + 8 સો + 5 એકમ =...
246. હું બરાબર 40 અને 50ની વચ્ચે આવતી સંખ્યા છું?
247. ₹36.50-14.50= ?
248. મારા પછી તમે ચોગ્ગો મારો, તો તમે સદી કરી શકો, તો હું કઈ સંખ્યા હોઉં?
249. 609ને કઈ રીતે લખાય ?
250. બન્ની 0 (શૂન્ય) પર ઊભો છે. બન્ની ચાર-ચાર કૂદકા લગાવે છે, તો બન્નીનો નવમો કૂદકો કયા અંક પર હશે ?

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Post a Comment