250 પ્રશ્નો ક્વિઝ
1. કીડી કેવી રીતે તેની સાથી કીડીઓને શોધી શકે છે ?
2. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જાગે છે તે કેટલા રંગો જોઈ શકે છે ?
3. પક્ષીઓ અવાજ કઈ રીતે સાંભળી શકે છે ?
4. ગુજરાતમાં સિંહ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે ?
5. આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ?
6. સ્લોથ પ્રાણી દિવસના આશરે કેટલા કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે?
7. ‘જીમકોર્બેટ નેશનલ પાર્ક' કયા રાજ્યમાં આવેલું છે ?
8. સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે ?
9. સાપના ખેલ બતાવનારને શું કહેવાય છે?
10. ભારતમાં નીચેનામાંથી કયો સાપ સૌથી ઝેરી છે ?
11. સાપના ખેલ બતાવનાર લોકોનું પરંપરાગત નૃત્ય કયા નામે ઓળખાય છે ?
12. જીભના ક્યાં ભાગમાં ગળ્યો સ્વાદ જણાય છે ?
13. જીભના પાછળના ભાગમાં કયો સ્વાદ જણાય છે ?
14. સ્વાદના કુલ કેટલા પ્રકાર હોય છે?
15. આમળા સ્વાદે કેવા લાગે છે ?
16. નીચેના પૈકી ક્યા ખોરાકના પાચન માટે વધારે સમય લાગે છે ?
17. કઈ ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જાય છે ?
18. નીચેનામાંથી કયો ખોરાક ઝડપથી બગડી જાય છે ?
19. નીચેનામાંથી કઈ વસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે ?
20. ખાદ્યપદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે ?
21. લાંબી મુસાફરી પર જતાં સમયે તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો ?
22. નીચેનામાંથી કયું એકદળી બીજ છે?
23. બીજને અંકુરિત થવા કઈ બાબત ઉપયોગી નથી ?
24. નીચેનામાંથી કયો છોડ શિકારી છોડ કહેવાય છે?
25. નીચેનામાંથી કયું બીજ રસોડામાં મસાલા તરીકે વપરાય છે ?
26. નીચેનામાંથી કયું બીજ લીસું છે?
27. ભારતમાં મરચાં મૂળભૂત રીતે ક્યાંથી આવ્યાં ?
28. ભારતના અસમ રાજ્યની કઈ વસ્તુ પ્રખ્યાત છે?
29. સોયાબીન ભારતમાં કયા દેશમાંથી આવ્યાં ?
30. બીજના ફેલાવા માટે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય નથી ?
31. ગડસીસરનું તળાવ ક્યાંના રાજાએ બનાવ્યું હતું?
32. હજારો વર્ષો પહેલાં ભારતમાં અલ-બિરુની કયા દેશમાંથી આવ્યો હતો ?
33. પાણીનો મુખ્ય સ્રોત કયો છે?
34. નીચેનામાંથી કયાં કાર્ય કરવા માટે પાણીની જરૂર પડતી નથી ?
35. અમદાવાદની નજીક કઈ વાવ આવેલી છે ?
36. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ કેટલા પ્રકારની વાવ હોય છે ?
37. દડકી માઈએ “તરુણ ભારત સંઘ” અને ગામના લોકોની મદદથી ગામની પાણીની સમસ્યા કઈ રીતે દૂર કરી?
38. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે ?
39. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળી જાય છે ?
40. પૂરીને વણીને ગરમ તેલમાં મૂકતાં સૌપ્રથમ શું થાય છે ?
41. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરશે ?
42. દાંડીયાત્રાની શરૂઆત કોણે કરી હતી ?
43. દાંડીયાત્રાનો બનાવ ક્યારે બન્યો હતો ?
44. દરિયાના પાણીને સૂર્યપ્રકાશમાં સૂકવીને શું પકવવામાં આવે છે ?
45. દાંડી સત્યાગ્રહમાં કઈ ખાદ્યવસ્તુ પરનો કરવેરો મુખ્ય મુદ્દો હતો ?
46. મૃત દરિયાના પાણીમાં એક લિટર પાણીએ લગભગ કેટલા ગ્રામ મીઠું હોય છે ?
47. મચ્છર કરડવાથી કયો રોગ થાય છે ?
48. મેલેરિયા રોગ કોના કરડવાથી થાય છે ?
49. અતિ સૂક્ષ્મ વસ્તુ જોવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ?
50. મચ્છરોનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધારે જોવા મળે છે ?
51. પહેલાંના સમયમાં કયા વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો ઉપયોગ મેલેરિયાની દવા બનાવવા માટે થતો હતો ?
52. લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો કયો રોગ થાય છે ?
53. નીચેનામાંથી કયો રોગ મચ્છરજન્ય રોગ નથી ?
54. મચ્છરોનાં બચ્ચાંને શું કહે છે ?
55. પર્વતારોહણ એટલે શું?
56. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
57. નીચેનામાંથી કયું કાર્ય જૂથનાયકનું નથી?
58. પર્વતારોહણ કરવા માટે નીચેનામાંથી કયા સાધનની જરૂર પડતી નથી ?
59. પર્વત પરની નદી પાર કરવા શી વ્યવસ્થા હોય છે?
60. પર્વત પર ચડતી વખતે શરીર કેટલા અંશના ખૂણે રાખવું જોઈએ ?
61. ખડક પરથી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે તેને શું કહેવાય ?
62. પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે ?
63. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
64. ઉપરકોટનો કિલ્લો ક્યા જિલ્લામાં આવેલો છે ?
65. અમુક જગ્યાએથી ગોળાકારમાં આગળ તરફ બહાર નીકળેલી કિલ્લાની દીવાલને શું કહે છે ?
66. ઉપરકોટના કિલ્લાનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું?
67. ઉપરકોટ કિલ્લામાં આવેલી વાવનું નામ જણાવો.
68. ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈ.સ. 1538માં થયેલી લડાઈમાં કઈ બે તોપો વપરાઈ હતી?
69. ઉપરકોટ કિલ્લામાં આવેલ નવઘણ કૂવો કયા રાજાના સમયમાં બનેલો છે?
70. અમેરિકા દેશની NASA નામની સંસ્થા શું કાર્ય કરે છે ?
71. અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
72. સુનીતા વિલિયમ્સ પ્રથમવાર કયારે અવકાશયાનમાં ગયા હતા ?
73. ભારતદેશ કયા ખંડમાં આવેલો છે ?
74. પૃથ્વીનો આકાર કેવો છે ?
75. પૃથ્વી કોની આસપાસ ફરે છે ?
76. આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે ?
77. ચંદ્ર કોની આજુબાજુ ફરે છે ?
78. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયાં હતાં ?
79. ટ્રેક્ટરમાં ઈંધણ તરીકે શેનો ઉપયોગ થાય છે ?
80. નીચેનામાંથી કયા ઈંધણથી ધુમાડો ઓછો થાય છે ?
81. ચાર રસ્તા પર કઈ સિગ્નલ લાઈટ થતાં વાહનો થોભી જાય છે ?
82. નીચેનામાંથી કયું વાહન ઇંધણ વગર ચાલે ?
83. નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી ?
84. ઊર્જાનો અખૂટ કુદરતી સ્રોત કયો છે?
85. આશરે 30 વર્ષ પહેલાં ઘરોમાં રસોઈ કરવા ક્યાં ઈંધણનો વપરાશ વધારે થતો હતો ?
86. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ?
87. મનાલી કેવો પ્રદેશ છે ?
88. મનાલી કયા રાજ્યમાં આવેલું છે ?
89. ચાંગપા જાતિના લોકો ક્યાં પ્રાણીઓ પાળે છે ?
90. પશ્મીના શાલ કયા પ્રાણીના વાળમાંથી બનાવવામાં આવે છે ?
91. ચાંગપા લોકોના તંબુ કયા નામથી ઓળખાય છે ?
92. શ્રીનગરમાં આવતા મુસાફરો કેવા ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે ?
93. નીચેનામાંથી કયું સરોવર શ્રીનગરમાં આવેલું છે?
94. દાલ સરોવરમાં મુસાફરો શેમાં બેસીને પ્રવાસનો આનંદ માણે છે ?
95. ધરતી ધ્રૂજે, મકાનો પડી જાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?
96. ઈ.સ.2001માં આવેલા ધરતીકંપની અસર ગુજરાતનાં કયા જિલ્લામાં વધારે થઈ હતી ?
97. ધરતીકંપ આવે ત્યારે નીચેનામાંથી કયું કામ કરવું જોઈએ ?
98. વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે ?
99. નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ છે ?
100. જો વરસાદ ન આવે, પાક નિષ્ફળ જાય તો તે કઈ આપત્તિ કહેવાય ?
101. કઠિયારો લાકડાં કાપવા માટે કયા હથિયારનો ઉપયોગ કરે છે ?
102. સંગીતના કયા સાધનને વગાડવા ફૂંકની જરૂર પડે છે ?
103. નજીક હાથ રાખીને ફૂક મારવાથી હાથ પર કેવી હવાનો અનુભવ થાય છે ?
104. નીચેનામાંથી સંગીતનું કયું સાધન તારની ધ્રુજારીથી વાગે છે ?
105. ડૉક્ટર શરીરનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે?
106. શહેર કે ગામમાં સાફસફાઈ કરવાનું કાર્ય કોણ કરે છે?
107. જો કોઈ સફાઈકામ ન કરે તો શું થાય ?
108. દેશને સ્વચ્છ બનાવવા માટેની જવાબદારી કોની છે ?
109. કચરાનો ઢગલો લાંબા સમય સુધી પડ્યો રહે તો શું થાય ?
110. ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
111. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન કયા શહેરમાં આવેલું છે ?
112. રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને કયો પુરસ્કાર આપવામાં આવે છે ?
113. પોતાનું ગામ છોડી બીજે સ્થાયી થતા લોકોને શું મુશ્કેલી પડે છે?
114. પહેલાંના સમયમાં બીજને જીવજંતુથી સાચવવા શેનાં પાંદડાંનો ઉપયોગ થતો ?
115. કપાસની ખેતી માટે કઈ જમીન ઉત્તમ ગણાય છે ?
116. નીચેનામાંથી કયો તહેવાર ખેતી આધારિત તહેવાર છે ?
117. નીચેના પૈકી કયું બીજ કાગળ પર ઘસવાથી કાગળને તેલિયો બનાવશે ?
118. જે બીજના ટુકડા કે ભૂકો થતો હોય, તેને શું કહે છે?
119. જે બીજને કાગળ પર ઘસતાં કાગળ તેલિયો થયો હોય તેને શું કહે છે?
120. જે બીજની એકસરખી બે ફાડ થતી નથી, તેણે / જને...... કહે છે.
121. નીચેના પૈકી કયું પ્રાણી પાણી અને જમીન બન્ને જગ્યાએ રહી શકે છે ?
122. નીચેના પૈકી કયું ભૂચર પ્રાણી છે ?
123. નીચેના પૈકી કયો સજીવ ખેચર છે ?
124. નીચેના પૈકી કયો સજીવ જળચર છે ?
125. નીચેના પૈકી કોણ ઉભયજીવી છે ?
126. નીચેના પૈકી શામાંથી મધુર રસ મળશે ?
127. કયા પદાર્થ વિના રસોઈ મોળી - ફિક્કી લાગે છે ?
128. કયા રસથી પાચનક્રિયા સારી થાય છે ?
129. કર્યો સ્વાદ હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે?
130. નીચેના પૈકી શામાંથી તૂરો રસ મળશે ?
131. કયો રસ શરીરમાંથી ચીકાશ-કફ વગેરે દૂર કરે છે ?
132. નીચેના પૈકી શામાંથી તીખો રસ મળતો નથી ?
133. તાવ આવે ત્યારે કયા પદાર્થવાળા પાણીનાં પોતાં કપાળ પર મૂકવાથી તાવ ઓછો થાય છે ?
134. કયો રસ ભૂખ લગાડનાર છે ?
135. નીચેના પૈકી કયો પદાર્થ કડવો નથી ?
136. નીચેના પૈકી કયો પદાર્થ જમીનમાંથી મળે છે ?
137. જમીનના ઘટકો પૈકી કયું જૈવિક ઘટક છે ?
138. નીચેના પૈકી કોણ જમીનમાંથી મળતું નથી ?
139. હાજર ઘટકોના આધારે જમીનના કેટલા પ્રકાર પડે છે ?
140. કયા પ્રકારની જમીન પર વરસાદ વરસ્યા પછી પાણી દેખાતું નથી ?
141. કયા પ્રકારની જમીન વરસાદ વરસતાં ચીકણી- લપસણી બની જાય છે ?
142. કયા પ્રકારની જમીન સૌથી વધુ ફળદ્રુપ કહેવાય છે?
143. કયા પ્રકારની જમીનની ભેજધારણ શક્તિ વધુ હોય છે ?
144. કયા પ્રકારની જમીનની નિતારણશક્તિ સૌથી વધુ હોય છે ?
145. નીચેના પૈકી કયો રક્તવાહિનીનો એક પ્રકાર છે ?
146. હું છાતીમાં ડાબા ભાગે બે ફેફસાંની વચ્ચે આપેલું અંગ છું ?
147. रुधिराभिसर એટલે શુ?
148. નીચેના પૈકી કયો પદાર્થ ઘન પદાર્થ નથી ?
149. નીચેના પૈકી કયો વાયુ પદાર્થ છે ?
150. નીચેના પૈકી કયો પ્રવાહી પદાર્થ છે ?
151. નીચેનામાંથી કોને કાનને બદલે મીંડું હોય છે?
152. ખેજડીનું વૃક્ષ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે ?
153. મધમાખી કયા મહિના દરમિયાન ઇંડાં મૂકે છે ?
154. કયા વૃક્ષનાં ફૂલો મધમાખીઓને ખૂબ ગમે છે ?
155. મધપૂડામાં મોટાભાગની માખીઓ કેવી હોય છે ?
156. દરેક મધપૂડામાં કુલ કેટલી રાણી માખી હોય છે?
157. કઈ રમતમાં શ્વાસ રોકી રાખવામાં આવે છે ?
158. નીચેના પૈકી કયું શાકભાજી મૂળ છે ?
159. નીચેના પૈકી કઈ વનસ્પતિને જમીનની અંદર તેમજ બહાર એમ બન્ને જગ્યાએ મૂળ હોય છે ?
160. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી ?
161. જમીનને નરમ બનાવવા કયું સાધન ઉપયોગી છે ?
162. ખેતરો અને બગીચાઓમાં વાવ્યા વગર ઊગી નીકળતી વનસ્પતિને શું કહે છે ?
163. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો...
164. ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા એક ખાસ પ્રકારનું સાધન વપરાય છે તે કયા નામે ઓળખાય છે ?
165. કયું પક્ષી માળો બનાવતું નથી ?
166. કયું પંખી પાંદડાં સીવીને પોતાનો માળો બનાવે છે?
167. નીચેના પૈકી કયા પંજા પાણીમાં તરવા ઉપયોગી થશે ?
168. નીચેના પૈકી ક્યા પંજા જમીન પર ચાલવા માટે અનુકૂળ છે ?
169. નીચેની પૈકી ક્યા પંજા શિકાર કરવામાં સહાયક બનશે ?
170. નીચેના પૈકી ક્યા પંજા વૃક્ષ પર ચઢવા ઉપયોગી થશે ?
171. કયું પ્રાણી દાંત હોવા છતાં ખોરાક ચાવતું નથી ?
172. કયા પ્રાણીના આગળના દાંત જીવનપર્યંત વધ્યા કરે છે ?
173. ગાયના આગળના દાંત શા માટે હોય છે ?
174. ઘાસ ચાવવા માટે ગાય કયા દાંતનો ઉપયોગ કરે છે ?
175. હળદર વિશે શું સાચું નથી ?
176. નીચેના પૈકી દરમાં કોણ રહે છે ?
177. નીચેના પૈકી કોણ માળામાં રહેતું નથી ?
178. નીચેના પૈકી કોણ પાણીમાં રહેતું નથી ?
179. નીચેના પૈકી કોણ પેટે સરકીને ચાલતું નથી?
180. નીચેના પૈકી કોણ ઊડી શકે છે ?
181. નીચેના પૈકી કોને પૂંછડી હોય છે ?
182. નીચેના પૈકી કોણ હોઠેથી પાણી પીવે છે ?
183. નીચેના પૈકી કોણ જીભથી પાણી પીવે છે ?
184. નીચેના પૈકી કયા કામ માટે પાણીની જરૂર પડે છે ?
185. નીચેના પૈકી કયો પાણીનો સ્રોત નથી ?
186. ઉંદરની કઈ ઈન્દ્રીય નબળી હોય છે ?
187. બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી ક્યા પ્રદેશનો ખોરાક છે?
188. કયું પંખી ગંદકી સાફ કરવાનું કામ કરે છે ?
189. કયું પક્ષી અવાજની નકલ કરી શકે છે ?
190. કયું પક્ષી ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?
191. કયું પક્ષી ઝાડના થડમાં કાણું કરી છુપાયેલા કીડાથી પેટ ભરે છે ?
192. નીચેના પૈકી કોણ ઊડી શકે છે પણ પંખી નથી ?
193. નીચેના પૈકી કઈ વસ્તુ કાચી ખાઈ શકાતી નથી ?
194. નીચેના પૈકી કઈ વસ્તુ શેકીને બનાવાય છે ?
195. નીચેના પૈકી કઈ વસ્તુ બાફીને બનાવાય છે ?
196. નીચેના પૈકી કઈ વસ્તુ તળીને બનાવાય છે ?
197. નીચેના પૈકી કઈ વસ્તુ સાંતળીને બનાવાય છે ?
198. ઘર બનાવવા શાની જરૂર પડે છે ?
199. નીચેના પૈકી કયું સંદેશાવ્યવહારનુ સૌથી ઝડપી માધ્યમ છે ?
200. 'કાહવા', 'શિકારી' અને 'હાઉસબોટ' કયા પ્રદેશમાં જોવા મળે છે ?
201. દિવસે દેખાતા તારાને શું કહે છે ?
202. નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે ?
203. વનસ્પતિના રસોડા તરીકે કોણ ઓળખાય છે ?
204. માછલીનું શ્વસન અંગ કયું છે ?
205. નીચેના પૈકી કયું શરીરનું આંતરિક અંગ છે ?
206. નીચેના પૈકી કર્યો તારો હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે ?
207. ચાવેલો ખોરાક અન્નનળી મારફત ક્યાં પહોંચે છે ?
208. કેવા પદાર્થની આરપાર જોઈ શકાય છે ?
209. નીચેના પૈકી કયો પારદર્શક પદાર્થ નથી ?
210. કયા ગ્રહને એકપણ ઉપગ્રહ નથી?
211. સૌથી વધારે ઉપગ્રહો ધરાવતો ગ્રહ ક્યો છે?
212. નીચેના પૈકી ક્યું પ્રાણી શરીરનો રંગ બદલી શકે છે ?
213. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે ?
214. નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે?
215. બીજને ઉગવા માટે શું જરૂરી નથી ?
216. જળચર પ્રાણી કયું છે ?
217. ખીચડી કઈ રીતે રાંધવામાં આવે છે ?
218. નીચેના ચાર પૈકી કયું અલગ પડે છે ?
219. નીચેના ચાર પૈકી કોણ અલગ પડે છે ?
220. સામાન્ય સ્થિતિમાં હૃદયના ધબકારાની સંખ્યા કેટલી હોય છે ?
221. સતત પ્રકાશ અને મફત ઊર્જા કોણ આપે છે ?
222. 'આંબો' કયા પ્રકારની વનસ્પતિ છે ?
223. જે વનસ્પતિ બીજાના ટેકે ઊભી રહે તેને શું કહે છે ?
224. સ્ટારફિશ, જેલીફિશ અને ઑક્ટોપસ કયા પ્રકારના પ્રાણીઓ છે ?
225. નીચેના પૈકી કોણ સજીવ છે ?
226. નીચેના પૈકી કયું સજીવનું લક્ષણ છે ?
227. નીચેના પૈકી કયું વિધાન સૂર્ય માટે સાચું છે ?
228. જો ઊંડો શ્વાસ લેવામાં આવે તો.....
229. સૂર્ય એ એક….છે.
230. એકમથી પૂનમ સુધી ચંદ્રની કળા....
231. દેડકો કયા અંગ વડે શ્વાસ લે છે ?
232. જે વનસ્પતિ કદમાં મોટી અને વધુ આયુષ્ય ધરાવતી હોય તેને…કહે છે.
233. दूधीनो............ छे.
234. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં નાખવાથી તરશે ?
235. નીચેના પૈકી કયો અપારદર્શક પદાર્થ નથી ?
236. નીચેના પૈકી કયું અંગ પાચનઅંગ છે ?
237. ખોરાક.........ખાવો જોઈએ.
238. જઠરમાંથી ખોરાક કયા અંગમાં જાય છે ?
239. ઉનાળાની ગરમીથી બચવા કેવાં કપડાં પહેરવાં જોઈએ ?
240. ડૉક્ટર હૃદયના ધબકારા સાંભળવા કયું સાધન વાપરે છે ?
241. કયું બ્લડગ્રૂપ સર્વદાતા છે ?
242. નીચેના પૈકી કયો પદાર્થ વાયુ નથી ?
243. સૂર્યપ્રકાશની મદદથી રસોઈ બનવવા કયું સાધન ઉપયોગી છે ?
244. આમલી, આમળાં અને કોકમનો સ્વાદ કેવો હોય છે ?
245. નીચેના પૈકી કોણ તીખો રસ ધરાવતું નથી ?
246. નીચેના પૈકી કયો પદાર્થ જમીનમાંથી મળતો નથી ?
247. અજવાળિયાના છેલ્લા દિવસને શું કહે છે ?
248. અંધારિયાના છેલ્લા દિવસને શું કહે છે ?
249. ખોરાકમાંથી આપણા શરીરને શું મળે છે ?
250. કયા ફળને બીજ હોતાં નથી ?
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment